________________
ચંદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૩
-
૧
૦
૦
--
~-
~
~~-~
* *
અસત્યામૃષા ભાષા બેલે, તથા વિધિ પ્રમાણે વિહાર કરનારા ઉત્તમ સાધુ સાથે વિચરી રાગદ્વેષ રહિત થઈને સારી બુદ્ધિ હોય તેણે ધર્મોપદેશ આપવો. - ટી. અ–સાધુ વ્યાખ્યાન કરતાં પિતે પક્ષ જ્ઞાની હેવાથી અર્થ કરતાં પિતાને શંકા ન હોય છતાં કઠણ અર્થ માં ઉદ્ધતપણું છેડી હુંજ આ અર્થને જાણું છું પણ બીજો નથી એવું ગર્વનું વચન ન બોલે. અથવા ખુ છું અશંક્તિ ભાવવાળું વચન હોય, પણ પિતે એવી રીતે ન બોલે કે સામાવાળે શંકા ખાય, વિભજ્યવાદ તે જુદા અર્થના નિર્ણયવાદને કહે (જેમ બીજે સમજે તેમ ખુલ્લા શબ્દાર્થ કરીને સમજાવે) અથવા વિભજ્યવાદ–સ્યાવાદ તે સ્યાદ્વાદને બધે ઠેકાણે અલાયમાન થયા વિના લેક વ્યવહારને વાંધો ન આવે સર્વને માન્ય થાય તેવી રીતે પોતાનું અનુભવેલું કહી બતાવે, અથવા અર્થોને જુદા પાડી બરાબર વાદ (કહેવાનું) કહે, તે આવી રીતે-નિત્યવાદ-દ્રવ્યા (મૂળ વસ્તુ)પણે બતાવે, સિદ્ધ કરે, અને પર્યાયોને અનિત્યપણે બદલાતા સમજાવીને સિદ્ધ કરે. તથા બધા પદા પિતાના દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવપણે સદાએ વિદ્યમાન છે, અને પર દ્રવ્યક્ષેત્ર કાળ ભાવપણે નથી, તેજ કહ્યું છે, सदेव सर्व को नेच्छेत् स्वरूपादि चतुष्टयात् असदेव विपर्यासान चेन व्यवतिष्ठते ॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org