________________
૩૨૨]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો એજ (તેજસ્વી) સાધુ તથ્ય પરમાર્થવાળું અકૃત્રિમ અવિશ્વાસઘાતક પુરૂષ કે જેનાથી કર્મના બંધને અભાવ છે, અથવા નિમમત્વપણાથી તુચ્છ જીથી દુખે કરીને પળાય તથા જેમાં અંત પ્રાંત આહાર ખાવાને હોવાથી સંયમ કઠણ છે, તેવું જાણે, સારાં અનુષ્ઠાન કરીને અનુભવથી જાણે. તથા સૂક્ષમ બુદ્ધિથી બીજા કરતાં કંઈક વિશેષ સમજીને અથવા પૂજા સત્કાર વિગેરે પામીને તુચ્છ ન થાય, ઉન્માદ ન કરે, તથા પિતાને વખાણે નહિ, અથવા બીજે ન સમજે તે તેની વિશેષ હીલના ન કરે, તથા વ્યાખ્યાનના વખતમાં કે ધર્મકથાના સમયમાં અનાવિલ તે લાભ વિગેરેથી નિરપેક્ષ (નિસ્પૃહ) રહે, તથા હમેશાં અકષાયી કેધાદિ રહિત સાધુ બને, હવે વ્યાખ્યાનની વિધિ કહે છે, संकेज याऽसंकितभाव भिक्खू
विभजवायं च वियागरेजा भासादुयं धम्मं समुट्टितहिं
વિવારે ના સમચાકુ વરરા જ્યાં શંકા જેવું હોય ત્યાં નિશ્ચયથી ન બોલે કે આમજ છે, તથા બીજાને શંકા પડે એવું ભીક્ષુ ન બોલે, પરંતુ કહેવાની વાત ખુલાસાથી સમજાવે, તેમ બે પ્રકારની સત્યા તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org