________________
ચૈાદમુ· શ્રી ગ્રંથ નામનુ અધ્યયન.
[૩૨૧
પોતે ખીજાની હાંસી ન કરે, ન પાપ વ્યાપાર કરે, પે.તે એજસ્વી હાય તેા ખીન્તને સાચુ પણ અહિતકર કડવુ વચન ન મેલે, તેમ બીજાને તિરસ્કાર ન કરે, ન પેાતાની અડાઈ કરે, તેમ અણુાઇલ (નિસ્પૃહી ) રહે તેમ કષાયાને ત્યાગી અકષાયી અને.
ટી. અ—જેમ ખીજાને હાસ્ય ઉત્પન્ન થાય, તેવા શબ્દ ન મેલે, કે શરીરના અવયવ કે ખીજી ચીજ વડે ચેષ્ટા ન કરે, તેમજ બીજા પાપ વ્યાપાર તે મન વચન કાયાથી પાપ વ્યાપારા ન સાંધે, ન કરે, જેમકે આને છેદ, આને ભેદ, તથા જૈનેતરને મશ્કરી લાગે કે તેની પુષ્ટિ થાય તેવું વાકય ન બોલે,
કામળ શય્યામાં સુવું પ્રમાતે ઉઠીને દૂધની રાખડી પીવી, અપેારના જમવુ' ત્રીજા પહેારે પીણું પીવું, દ્રાખ અને ખાંડ અડધી રાતે ખાવું (પછી ધ્યાન કરવુ') કે જેથી તે મેક્ષ મળે આવું શાકયપુત્ર ગૌતમ બુદ્ધ કહે છે, આવાં વાકયેાથી પરના દે! ઉઘાડવા જેવા છે, તેથી પાપ અધન જાણીને મશ્કરીમાં પણ ન લે, તથા આજ-રાગદ્વેષ રહિત અથવા ખાદ્ય અત્યંતર ગ્રંથ ત્યાગવાથી નિષ્કિંચન અનેલે તથ્યપરમાર્થ થી સત્ય હૈાય છતાં પણ જો કટાર વચન હાય તે બીજાના ચિત્તમાં કલેશ થાય, માટે જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છેડે, અથવા રાગદ્વેષના વિરહથી
૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org