________________
૩૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
જીવાની હિંસાથી ખેદ પામતા સાધુ જીવહિંસાનાં વાકય ન ખાલે, ન તેવાં મ ંત્રપદ શીખવે, તેમ મનુષ્ય (સાધુ) પ્રજા જીવે!માં અસાધુના ધર્મ-પાપાને ન મેલે, (દરેક વખતે ભાષા સિમિત તથા વચન ગુપ્તિના વિચાર રાખે,
ટી. અ.—શા માટે ગૃહસ્થાને આશીર્વાદ ન આપવા ? તે કહે છે, ભૂત-જીવા તેની હિંસાની શંકા થાય, માટે સાવદ્ય પાપવાળા આશીર્વાદ્ય તેને નિંદ્રતા પાતે ન મેલે, તથા ગા–વાણી, તેનું રક્ષણ કરે માટે ગેાત્ર મૌન કે વાસયમ તેને મ ંત્રપદ (કુમંત્રની વિદ્યા) વડે દૂષિત ન કરે, અથવા જીવાનાં ગાત્ર જીવિત–મ`ત્રપદ રાજા વિગેરેના ગુપ્ત ભાષણા વડે રાજા વિગેરેને ઉપદેશ આપવા વડે જીવ હિંસા ન કરાવે, અથાત્ રાજા વિગેરેને સાધુ હિંસકયજ્ઞ કે મળિદાનના ઉપદેશ ન આપે, તથા જન્મે તે જંતુ પ્રજા-મનુષ્યને ઉપદેશ આપતાં ધર્મકથાથી લાભપૂજા સત્કાર વિગેરે ન ઈચ્છે, તથા કુસાધુઓને દાન આપવા વિગેરે ધર્મને ન મેલે, અથવા અસાધુને ચેાગ્ય ધર્મ પાતે ન અતાવે, અથવા ધર્મ કથા. કરતાં લેાકેામાં પાતાનિ બડાઈ કે પ્રશંસા ન કરે, हासं पिणो संघति पावधम्मे
'
ओए तहीयं फरुसं वियाणे
णो तुच्छए णो य विकंथइज्जा अणाइले या अकसाइ भिक्खू ॥ २१ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org