________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન
[૩૧૯
નામ ન છુપાવે, ધર્મ કથા કરતાં વિષયને બદલવે નહીં, અથવા પિતાની પ્રશંસા કરાવા માટે બીજાના ગુણોને છુપાવે નહિ, તેમ શાસ્ત્રાર્થને કુસિદ્ધાંત કે કુયુક્તિ વડે ઉલટ ન કહે; તેમ હું બધાં શાસ્ત્રોને જાણનાર છું બધા લેકેને સમજનારે છું, બધા સંશયોને દૂર કરનાર હું મુખ્ય છું, મારા જેવો બીજે કઈ હેતુ અને યુક્તિ વડે અર્થ (વિષય)ને સમજાવનાર નથી, એવું પોતાનું અભિમાન ન રાખે, તેમ હું બહુ ચુત (પંડિત) છું કે તપસ્વી છું, તેવું ન બોલે, (ચ શબ્દથી) વળી બીજું કંઈ પણ પૂજા સત્કાર વિગેરેનું ચિન્હ ત્યજે, તથા પિતે ઘણું ભણેલ ગીતાર્થ હોય તે પણ બીજાની મશ્કરી થાય તેવું પરિહાસ વચન ન બોલે, અથવા કઈ સાંભળનારે તે વિષય ન સમજે, તો તેની મૂર્ખ કહીને મશ્કરી ન કરે, તેમ તું બહુ ધનવાળો થા દીર્ધાયુષ્ય થા તેવું વચન પણ ન બેલે, પરંતુ સાધુને યોગ્ય ભાષા સમિતિ વાળા થવું, भूताभिसंकाइ दुगुंछमाणे
ण णिव्वहे मंतपदेण गोयं ण किंचि मिच्छे मणुए पयासु
સાદુધHળ સંજ્ઞા પાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org