________________
૩૧૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે..
આ પ્રમાણે તે ગીતાર્થ બરાબર રીતે ધર્મ કહેતાં પિતાના તથા પરના તારક બને છે. णो छायए णोऽवि य लसएन्जा
__माण ण सेवेज पगासण च ण यावि पन्ने परिहास कुजा
ण या ऽऽसियावाय वियागरेजा ॥१९॥
બહુ ભણેલ હોય તે પણું ખરે અર્થ ન ઢાંકી દે, તેમ આખરે અર્થ બદલી ન નાંખે, માન અહંકાર ન કરે, તેમ પિતાના ગુણે પિતે ન પ્રકાશે, પોતે ગીતાર્થ હોય અને સામે અગીતાર્થ હોય તો પણ તેની મશ્કરી ન કરે, તેમ કોઈને ધન પુત્ર આયુને આશીવાદ ન આપે,
ટી. અ.–વળી વ્યાખ્યાન કર્તા વિષય બોલતાં કઈ વખત બીજી રીતે પણ અર્થ કરે, તેને નિષેધ કરવા કહે છે, તે પ્રશ્ન સમજાવનાર સર્વ અર્થ (વિષય) નો આશ્રય કરેલ હેવાથી રત્નના કરંડીયા (ઉત્તમ દાબડા) સમાન અથવા કુત્રિકા આપણ દેવી અધિષ્ઠિત સર્વ વસ્તુ વેચનારી દુકાન) જે હેવાથી તે ચાદ પૂર્વ ભણેલે અથવા કઈ નામી આચાર્ય પાસે ભણેલો બુદ્ધિમાન સાધુ વિષય સમજનારે કોઈપણ કારણે સાંભળનાર ઉપર કેપેલે હોય તો પણ સૂવ અર્થને ઉલટી રીતે ન કહે, અથવા પિતાના આચાર્યનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org