________________
૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જેવા મૂઢે ઘણું પાપે બાંધે છે. (વેર પરંપરા વધારી નવાં નવાં પાપ બાંધે છે) આ પ્રમાણે બાલ વીર્ય બતાવીને તેની સમાપ્તી કરતાં થોડું સામટું કહી દે છે. एवं सकम्मवीरियं बालाणं तु पवेदितं । इत्तो अकम्म विरियं पंडियाण सुणेह मे ॥सु. ९।।
એ પ્રમાણે પૂર્વે બતાવેલ પ્રાણુઓને મારવા માટે શસ્ત્ર કે શાસ્ત્ર કેટલાક શીખે છે કેટલાક વિદ્યામંત્ર જીવોને પીડનારા શીખે છે, કેટલાક કપટીઓ જુદાંજુદાં કપટ કરીને કામગ માટે આરંભ કરે છે, કેટલાક એવા કૃત્ય કરે છે કે વેરની પરંપરા વધે છે, જેમકે જમદગ્નિ રૂષિએ પિતાની પત્નીમાં લુપી કૃત્યવીર્ય રાજાને જીવથી માર્યો, કૃત્યવીર્યના પુત્રે જમદગ્નિને તે વેરના બદલામાં માર્યો જમદગ્નિના પુત્ર પરશુરામે તે વેરમાં ક્ષત્રિયોથી રહિત પૃથ્વી કરી (સાતવાર બધે ફરીને જેટલા ક્ષત્રિયે મળ્યા તે મારી નાંખ્યા) તેના વેરમાં કૃતવીર્યનો પત્ર સુભૂમ નામને ચક્રવતી થયે તેણે ર૧ વાર બ્રાહ્મણને બધે ફરીને મારી નાંખ્યા, તેજ કહેલું છે. अपकारसमेन कर्मणा ननरस्तुष्टिमुपैति शक्तिमान । अधिकां कुरु वैरियातना द्विषतां जातशेषसुद्धरेत ॥२॥
અપઠાર (બગાડનારા) ના કૃત્યના બાર અકલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org