________________
આઠમું વીય અધ્યયન,
[૨૭
वेराई कुवईवेरी तओ वे रेहिं रज्जती । पावोवगा य आरंभा दुक्खफासा य अंतसो । सृ. ७॥
વૈર જેને હાય તે વેરી વેર કરીને જીવાના હત્યારા સેંકડા જન્માનાં વેર માંધે છે, તે નવાનવાં વેરેાથી અંધાય છે, અર્થાત્ નવાંનવાં વેરા ખીજા સાથે કરે છે, તેનુ
પરિણામ શું ?
ઉ—તે પાપની (મૂળ માર્ક) પાસે રહે તે આર ભા જીવઘાતક કૃત્ય અંતે (પાપ ઉદય આવતાં) મૂળ ભાગવતાં દુઃખના સ્પૃશ થાય તેવાં અસાતાવેદનીનાં ફળ ભાગવે છે. (પહેલાં જીવ હિંસા કરીને જે સુખ ભાગવે તે પછવાડે દુઃખા ભાગવે છે.) संपरायं नियच्छंति अन्तदुक्कडकारिणो ।
राग दोसस्सिया बाला पावं कुव्वंति ते बहुं | ८ |
વળી કમ એ પ્રકારનાં છે, તે ઇર્યાપથ અને સાંપરાયિક (તે ઈર્યાં પથમાં ક્રોધ વિગેરે ન હાવાથી તેનુ ફળ ન ભાગવે) સાંપરાય તે આદર કષાય ઘણા ક્રોધ વિગેરે છે. તેનાથી દુષ્ટ કૃત્ય થાય તેમાં જીવાની હિંસા થાય તેથી વેર અંધાય તે પાતે પાપા કરીને પેાતાને આંધે છે, તે બતાવે છે, કે રાગદ્વેષના આશ્રય કરેલા સારાનરસાના વિવેક ભૂલીને બાળક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org