________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
તે ધન માટે જ પડે છે અને સઘળાં શસ્ત્રાવડે દબાવે છે) એ પ્રમાણે પિતાના સુખના લુપીઓ અને દુઃખના લીઓ વિષય આસ્વાદમાં ગૃદ્ધ થઈને કષાયથી મલિન આત્માઓ આવા પાપ કરનારા છે, હણનારા પ્રાણીઓ મનુષ્ય સુધાંને જીવથી મારે છે (નિર્દોષ સત્યાગ્રહીને ધારાસણાની વૈશાખ વદી ૧૩ સે છાવણમાં મારી નાખેછેદનારા દુરાચારે કરનારા સ્ત્રી પુરૂષનાં અંગે કાન નાક વિગેરે છેદે છે, તથા પીઠ પેટ વિગેરે છેદે છે, (પિતાના સુખને ખાતર બીજાને ઉપર મુજબ દુઃખ દે છે.). मणसा वयसा चेव कायसा चेव अंतसो। आरओ परओ वावि दुहाविय असंजया ।सू. ६॥
આ બધું કેમ કરે છે? તે કહે છે, આ જીવને દુઃખ દેવા રૂપ કૃત્ય મન વચન કાયાથી કરવા કરાવવા અનુમેદનવડે કોઈ તાંદુલીયા માછલા માફક કાયાથી પિતે પાપ કરવા અશક્ત છતાં પણ મનથી જ પાપનું અનુદન કરીનેજ કર્મ બાંધે છે, તથા આરતઃ પરતઃ લૌકિક વાણીની યુક્તિઓ લેકવાયકા આ પ્રમાણે છે, તે વિચારતાં આલેક પરલેક બંને માટે પિતે કરે બીજા પાસે કરાવે, તે અસંવત (કુસાધુ કે ગૃહસ્થો) છને ઉપઘાત કરનારા દુઃખ દેનારા છે,
હવે શાસ્ત્રકાર ભગવતે તે જેને દુઃખ દેવાને વિપાક બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org