________________
આઠમું વીર્ય અધ્યયન..
सत्यं असिमादीय विजामते य देव कम्मकयं । . पत्थिव वारुण अग्गेय वाऊ तह मीसगं चेव ॥नि. ९८॥
શસ્ત્ર તે હથીયાર તલવાર વગેરે તથા વિદ્યાધિષ્ઠિત મંત્ર અધિષ્ઠિત દેવ કર્મકૃત તે દિવ્ય ક્રિયાથી કરેલ છે પાંચ પ્રકારનું પાપ કૃત્ય છે, તે કહે છે, પૃથ્વી સંબંધી પાણી સંબંધી વારૂણ, અગ્નિ સંબંધી આગ્નેય વાયુ સંબંધી વાયવ્ય તે પ્રમાણે બે ત્રણથી મિશ્રિત એમ પાંચ પ્રકારે પાપ કૃત્ય કરે, વળી– माइणो कट्टु माया य कामभोगे समारभे ।। हंता छेत्ता पगभित्ता आयसायाणुगामिणो ॥५॥
માયા પરને ઠગવાની બુદ્ધી કપટ જેમનામાં હોય તે માયાવીઓ કપટ કરી પરને ઠગીને (એક માયા લેવાથી બીજા કષા પણ લેવા) તેથી કોપી માની લેભીઓ કામ તે ઈચ્છાઓ અને ભોગ તે પાંચે ઈદ્રિના વિષય સેવે છે, (કામગને માટે કોઈ માન માયા લેભ કરીને પાપ કરે છે) અથવા બીજી પ્રતમાં સૂત્રપાઠ ગામા તિવાર તેને અર્થે આં છે કે મને વચન કાયા આ ત્રણથી આરંભમાં મંડે છે, તે આરંભમાં ઘણું જીવેને મારતે બાંધતે નાશ કરતે આજ્ઞા પળાવતે ભેગાથી ધન ઉપાર્જન કટ્વા પ્રવ છે, (હાલના યુરેપવાસીઓ તેમાં પણ અંગ્રેજો હિંદુસ્તાનને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org