________________
૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો..
તે બધુ ખાળવી છે, વળી કેટલાક પાપના ઉદયથી વેદોના ‘મા પશુદ્ઘિ’સા વિગેરેના અથવ વેદના મંત્રા જેમાં અશ્વમેઘ (ઘેાડાના હૈામ) પુરૂષમેષ (અત્રીશ લક્ષણા પુરૂષના ડામ) સ મેધ (બધા પ્રાણી હામવાં) વિગેરે શીખે છે. વળી તે મંત્રો ‘કેવા છે તે કહે છે, પ્રાણા તે એઈંદ્રિય, તઈ દ્રિય, ચીરક્રિય, ભૂતા, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિને અનેક પ્રકારે ખાધક ઘાતક રૂગ્વેદના મંત્રાને શીખે છે તે કહે છે.
षट्शतानि नियुज्यन्ते, पशूनां मध्यमेऽहनि । अश्वमेधस्य वचनान् न्यूनानि पशुभिस्त्रिभिः || १॥
અશ્વમેધ યજ્ઞના વચનથી વચલા દિવસે છસેચમાં ત્રણાં આછાં પશુએ ચાનાં (મારવા માટે તૈયાર કરવાં) (મીલેાન ચકચકત કપડાં પહેરનારાઓને જાહેર કરીએ છીએ કે અમદાવાદ મુંબઈ વિંગેની મિલે માટે મુંબઈમાં રાજ રવિવાર સિવાય પાંચ હજાર ગાય ભેસા વિગેરે મારી ને ચરબી કાઢી તે આસ્ટ્રેલિયામાં સાફ કરાવી પછી મીલેાવાળાને આપે છે, અને તે ચરખી કાંજીમાં નાંખી પડાની સફાઇ લાવે છે તેજ પ્રમાણે વિદેશી દરેક વસ્તુમાં સફાઈ માટે જીવહિંસામાં કોઈ વાતે ખાકી રહેતી નથી, માટે વગર વિચારે કઇ વસ્તુને ન વાપરવી.) હવે સત્ય શબ્દની સાથે લાગુ પડતી નિયુક્તિ વડે ભદ્રબાહુ સ્વામી ખુલાસાવાર કહે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org