________________
આઠમું વીર્ય અધ્યયન.
- તેમાં પ્રમાદથી મૂઢ થયેલા (ઇંદ્રિના લુપી) સકમ પાપી જેના બાળવય (અધમ કૃત્ય)ને બતાવે છે, શસ્ત્ર તલવાર વિગેરે અથવા શાસ્ત્ર તે ધનુર્વેદ કે આયુર્વેદ વિગેરે જીવહિંસા કરનારાં શાસ્ત્ર છે, તેને શરીર સુખાકારી મેળવવા (લષ્ટપુષ્ટથવા) કેટલાક ઉદ્યમ કરીને શીખે છે, તેમનું શીખેલું પછીથી ના ઘાતને માટે થાય છે, તેમાં આવું શીખવે છે કે જેને આવી રીતે આલીઢ પ્રત્યાલીઢ થઈને મારવા સ્થાન કરવું, લડાઈમાં તાકીને મારવા માટે કહે છે કે
मुहिनाऽच्छादयेल्लक्ष्यं मुष्टौ दृष्टिं निवेशयेत् ।। हतं लक्ष्य विजानीयाधदि मूर्धा न कम्पते ॥१॥
જેને મારવું હોય તેને પોલી મુઠીમાં લક્ષમાં લેવું અને તેમાં દષ્ટિ મેળવવી, તે વખતે જે માથું ન હલાવે તે અવશ્ય તેને હણે, તેનું તીર કે ગોળી સામેનાને લાગે તથા જીવહિંસકે વૈદક શાસ્ત્રમાં કહે છે. કે લવકરસ ક્ષયના રોગીને આપ (જેમ હાલ કેડલીવર ઓઈલ માછલાંનું તેલ આપે છે) અથવા અભય અરિષ્ટ નામને દારૂ આપ, તથા ચાર વિગેરેને લીએ ચડાવવા વિગેરેની શિક્ષા કરવી તથા ચાણક્ય નામના પંડિતની કૂટનીતિના અભિપ્રાય બીજાને પૈસા પડાવવા માટે ઠગ, તથા કામશાસ્ત્ર વિગેરે (દુરાચાર માટે) અશુભ અધ્યવસાયથી ભણે છે, તેથી એ પ્રમાણે શાસ્ત્ર ધનુર્વેદાદિ શાસ્ત્રને જે અભ્યાસ તે મેક્ષ માટે ન હોવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org