________________
૧૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. - સદ્ અનુષ્ઠાન રહિત પ્રાણુંઓ જેના વડે થાય તે પ્રમાદ છે તે દારૂ વિગેરે-તે બતાવે છે –
मज्ज विसयकसाया णिहा विगहा य पंचमी भणिया। एस पमाय पमाओ णिदिडो वीयरागेहिं ॥१॥
દારૂ વિગેરેને નસ પાંચ ઇન્દ્રિયની લોલુપતા અતિશે ક્રોધ, માન, માયા, લેભ, અતિ નિદ્રા, અને વિષય કોશપષક કથાઓ એ પાંચ પ્રમાદ છે. એ પ્રમાદ અને તે દૂષણ રહિત અપ્રમાદ છે, એ વીતરાગ પ્રભુએ કહેલ છે, આવા પ્રમાદને કર્મ તીર્થકર વિગેરે કહે છે, અને અપ્રમાદને અકર્મ કહે છે, એને પરમાર્થ આ છે કે પ્રમાદથી ભાન ભૂલેલે કર્મ બાંધે છે, અને આવા કર્મ સહિત જીવનું કૃત્ય બાલવીય છે, તેજ પ્રમાણે અપ્રમત્ત (સાધુ)ના કર્તવ્યમાં કર્મને અભાવ છે. આવા સાધુનું કૃત્ય પંધિત વીર્ય છે, એ પ્રમાણે આળવીર્ય સકર્મીનું જાણવું, પતિવીર્ય અકર્મી (ઉત્તમ સાધુ) નું જાણવું તે બંનેને ભાવ તે સત્તા તેને ભાવ છે. તે વડે આદેશ કે વ્યવદેશ છે, તેની વિગત બતાવે છે, પૂર્વે કહ્યા પ્રમાણે અભવ્યને આશ્રયી બાળવયે અનાદિ અનંત અને શવ્યાને આશ્રયી અનાદિ સાંત કે સાદિ સાંત પણ પંડિતવીર્ય તે સાદ સાંત છે. सत्थमेगे तु सिक्खता अतिवायाय पाणिणं । एगे मंते अहिज्जति पाणभूय विहेडिणो ॥४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org