________________
જાય છે. દર
આઠ વિ અગિયાનો
૭િ ચ (અ) અવચયથી ચારિત્ર મેહનીચ નામનું કર્મ તેને ઉપશમ કે ક્ષયઉપશમથી જે આત્માને નિર્મળ ચરિત્ર ગુણ ઉત્પન્ન થાય તે. અકર્મ છે. આવું સાધુઓને સુધર્મા સ્વામી સમજાવે છે કે તે સાધુઓ ! આવું પંડિત વીર્ય છે. આ બે સ્થાને વડે સકર્મક કે અકર્મકથી મેળવેલ બાલ.વીર્ય કે પંડિત વયની વ્યવસ્થા વીર્યમાં થએલ છે, (અર્થાત્ વીર્યના બે ભાગ પાડયા) અને આ બે વડે અથવા આ બે ભેદની વ્યવસ્થા (મૃત્યુને વશ થયેલામસ્ય) માણસેમાં દેખાય છે કે કહેવાય છે, (દુરૂપયેગ કે સદુપયેગને વિર્ય વડે માણસો કરે છે. તે બતાવે છે કે જુદી જુદી કિયાઓમાં પ્રવર્તેલા માણસને ઉત્સાહ બળ યુક્ત જોઈ તે લકો કહે છે આ વિર્યવાન માણસ છે, એમ કહેવાય છે. તથા તે વીર્યને રેકનાર કર્મના ક્ષયથી અનંત બળ યુક્ત આ માણસ છે એમ કહેવાય છે (અને આ સૂત્ર લખતી વખતે તેવા બળવાળા મનુષ્ય તરીકે કેવળી ભગવાન મહાવીર જેવા નજરે દેખાતા હતા તેને આશ્રયી શાસ્ત્રકાર કહે છે કે) આ નજરે દેખાય છે, અહીં બાળ વીર્યને કારણમાં કાર્યને ઉપચાર કરવાથી વિર્યપણે કર્મજ કહ્યું છે, હવે કારણમાં કર્મનાં ઉપકારથીજ પ્રમાદને કર્મ તરીકે બતાવે છે. पमाय कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं। तब्भावादेसओ वावि, बालं पंडियमेव वा ।।स.३॥
ક્રિયાઓમાં માણસે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org