________________
૩૧૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. જેમાં ભરે, તે મારા સંસાર છે, તે જન્મ જરા મરણ રેગ શેકથી આકુળ છે, તેમાં પોતે શુદ્ધ માર્ગથી આત્માને ચલાવે, તેથી તે સંસારમાં પોતે ન ફસાય અથવા પ્રાણ ત્યાગરૂપ માર છે, તે મારને ઘણું રીતે તે ન પામે, (બચી જાય) તે કહે છે, જે સમકતથી ન પડે તે ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ સુધી મરે, પછી મોક્ષમાં જાય, संखाइ धम्मं च वियागरंति
बुद्धा हु ते अंतकरा भवंति ते पारगा दोण्हवि मोयणाए
संसोधितं पण्हमुदाहरंति ॥सू १८॥ સૂ. અ—જેઓ ચુત ચારિત્ર ધર્મને સમજી વિચારીને બોલે છે તે પંડિત સાધુઓ મેક્ષમાં જાય છે, વળી તેઓ સ્વયર એમ બંનેને કર્મ બંધનથી મુકાવીને સંસારથી પાર કરનારા છે, વળી તેઓ ગુરૂ પાસે વિષય સમજીને જ બીજા આગળ તેઓ વ્યાખ્યાન આપે છે, 1 ટી અ––તેથી આ પ્રમાણે ગુરૂકુલ નિવાસીપણે ધર્મમાં સારી રીતે રહેલા બહુશ્રુત પ્રતિભાવાળા અથ નાવિશારદ (ગીતાર્થ સંયમ શીલ) સાધુઓ હોય તે શું કરે છે, તે બતાવે છે, સમ્યક્ કહેવાય, સમજાય તે સંખ્યા-સુબુદ્ધિ છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org