________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૫
- સૂ. અ. તે ભિક્ષુ સાધુ સારા હિતને અર્થ સાંભળી સમજીને ગુરૂની કૃપાથી તે પ્રતિભાવાળે વિશારદ (તત્વજ્ઞ) થાય છે, તે આદાન (ત્રણ રત્ન)ને અથી દાણ–તપ, મન-સંયમ મેળવીને શુદ્ધ નિર્દોષ પિંડ લેઈને કેવળ જ્ઞાન પામીને મેક્ષમાં જાય.
ટી. અ. –તે ગુરૂકુળવાસી સાધુ દ્રવ્ય આત્માના હિતનું વૃત્તાંત સાંભળી સમજીને તે મને અર્થ માનીને હેય ઉપાદેયને વિવેક બરાબર સમજીને હંમેશાં ગુરૂકુળવાસમાં રહેવાથી ઉત્પન્ન પ્રતિભાવાળા (તત્વજ્ઞ) થાય છે. તથા સમ્યક્ સ્વસિદ્ધાંતના બોધથી સાંભળનારાને યથાર્થ પદાર્થોને વિશારદ સમજાવનારો થાય છે, મોક્ષાર્થી જીવ જે આદરે તે આદાન સમ્યગ જ્ઞાન વિગેરે છે, તે વડે જેને પ્રજન છે, અથવા તેજ પ્રયોજન છે, તે આદાનાર્થ છે, તે જેને હેય તે આદાનાથી તે આવી રીતે જ્ઞાનાદિના પ્રજનવાળા
વ્યવદાન–બાર પ્રકારને તપ માન સંયમ-આશ્રવને રેધ કરે, તે તપ સંયમ બંનેને મેળવીને ગ્રહણ સેવન રૂપ બંને પ્રકારની શિક્ષા યુક્ત સર્વત્ર પ્રમાદ રહિત પ્રતિભાવાળો વિશારદ શુદ્ધ-નિરૂપાધિ-ઉમાદિ રહિત દેષ આહાર વડે આત્માને નિર્વાહ કરતો બધા કર્મો ક્ષયરૂપ મેક્ષને મેળવે છે, ન કરૂ મા કે પ્રતિમાં પાઠ છે, તેને અર્થ કહે છે, ઘણા પ્રકારે સ્વકર્મ વડે પરવશ થઈ જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org