________________
૩૧૪] .
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. - ટી. અ–વળી આ ગુરૂકુળવાસમાં રહેતાં જે શ્રુત છે જે સાંભળીને હદયમાં ધારેલ. સમાધિરૂપ મોક્ષ માર્ગમાં સારી રીતે સ્થિર રહી ત્રિવિધ મન વચન કાયાના કૃત્યો વડે કરવા કરાવવા અનુમેદવા વડે જે પાપ થાય તેનાથી પિતાના આત્માને બચાવે તે ત્રાયી (રક્ષક) અથવા જીવોને સદુપદેશ: આપી બીજા છાનું રક્ષણ કરાવે, તેથી સ્વપર ત્રાથીરક્ષક-છે તે સમિતિ ગુપ્તીવાળા સમાધિ માર્ગમાં રહેલ છે તેને શાંતિ થાય છે, રાગદ્વેષ સુખ દુઃખ દીનતા ગર્વ વિગેરે જેડકાં દૂર થાય છે, તથા તેનો નિરોધ તે બધાં કર્મને ક્ષયરૂપ મોક્ષ તેને જાણનાર કહે છે, આવું કેણ કહે છે, તે બતાવે છે. ત્રિલોક ઉર્ધ્વ અધ:તીર છે એ ત્રણ લોકને દેખે તે. ત્રિલેદશ તીર્થક સર્વ છે, તે ઉપર બતાવેલ રીતિએ સર્વ પદાર્થોને કેવળ જ્ઞાન વડે દેખીને બીજાને કહે છે, તેજ સમિતિ ગુપ્તિ વિગેરે વાળ સંસારથી પાર ઉતારવામાં ધર્મ-કે સમાધિ બતાવે છે, પણ પ્રમાદ વધે તે મવવિષય વિગેરેના સંબંધવાળે કુમાર્ગ કે અસમાધિ કરવાની તેમણે બતાવી નથી, निसम्म से भिक्खु समीहियट्रं
पडिभाणवं होइ विसारए य आयाणअटी वोदाणमोणं
उवेच्च सुद्धेण उवेति मोक्खं ॥१७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org