________________
ચાદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૩ થવા તેનું કહેલું આગમ તેને કહેનાર હોય, તે ઉત્તમ આચાર્ય જ્ઞાન તથા સંયમ પાળનાર હોય તે સપયા પૂજા વડે માનનીય છે, કેવી રીતે ભણનારે માન આપે, તે કહે છે કે આચાર્ય વિગેરે જે કહે, તે કાનમાં સાંભળી લે તે શ્રોત્ર કારી, અને તેમની આજ્ઞા પાળીને જે જુદું જુદું આચાર્ય વિવેચન કરે, તે હૃદયમાં રાખે, ચિત્તમાં ધારી રાખે, શું ધારે તે બતાવે છે, સંખ્યાય-બરોબર જાણીને આ કેવળી પ્રભુએ કહેલ સમાધિ-સન્માર્ગ સભ્ય જ્ઞાન વિગેરે મોક્ષમાર્ગનું સ્વરૂપ આચાર્ય વિગેરે ગુરૂ બતાવે, તે ઉપદેશ સાંભળી તેમ વસ્તીને હૃદયમાં જુદું સ્થાપે, (ભૂલી ન જાય) अस्सिं सुठिच्चा तिविहेण तायी
एएसु या संति निरोहमाहु ते एवमक्खंति तिलोंगदंसी
ण भुज्जमेयंति पमायसंगं ॥१६॥ આ ધર્મ સાંભળીને તેમાં સ્થિર રહી ત્રણ વિધે ઉપર બતાવેલ જેનો રક્ષક બને તે શાંતિ છે, પાપને નિષેધ છે, તે આઠે કર્મનો નિરોધ કરે છે, તે ત્રિલેકશી તીર્થકરે છે. તે જ એ જીવરક્ષાનો ઉપદેશ આપે છે, પણ ફરીથી પ્રમાદ થાય તે ઉપદેશ ઇદ્રિયેના સ્વાદનો આપતા નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org