________________
૩૧૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. છોડીને પાળે, એ પ્રમાણે બીજા મહાવ્રત તથા ઉત્તર ગુણેને ભણવાથી તથા તે પ્રમાણે પાળવાથી સારી રીતે આરાધે, कालेण पुच्छे समियं पयासु
आइक्खमाणो दवियस्स वित्तं तं सोयकारी पुढो पवेसे .... संखा इमं केवलियं समाहिं ॥१५॥
સૂ.—ગ્ય કાળમાં જેનું હિત કેમ થાય તેવું સારું અનુષ્ઠાન પૂછે, પછી તેના આગળ આચાર્ય વિગેરે મોક્ષ માગેનું વૃત્ત અનુષ્ઠાન સંયમ કહે, તે સાંભળીને વિચારીને આ કેવળી પ્રભુએ કહેલ સમાધિ મેશનાં અનુષ્ઠાન છે, તે રત્ન માફક જુદું હૃદયમાં ધારી રાખે,
ગુરૂની પાસે વસતાં વિનય બતાવે છે, સૂત્ર અર્થ કે બંને ભણવાં હોય ત્યારે આચાર્ય વિગેરેને અવકાશ સમય જાણીને (જન્મ તે પ્રજા જંતુઓ છે, તે જતુઓ વિષે ચોદ પ્રકારને ભૂત ગ્રામ (જીવ સમૂહ) ને સંબંધની વાત કઈ પણ ભણાવનાર આચાર્ય વિગેરે જે સારી રીતે સંયમ પાળતા હોય, અને સારી રીતે બોધવાળા હોય તેમને પૂછે, તે પૂછે ત્યારે તેને વિનય જોઈને આચાર્ય વિગેરે તેને ભણાવવા ગ્ય સમજે, કેવા ભણાવનાર હોય તે કહે છે, મુકિત જવા ગ્ય, ભવ્ય, રાગદ્વેષ રહિત, દ્રવ્ય-વીતરાગ અથવા તીર્થકરના વૃત્ત—અનુષ્ઠાન સંયમ અથવા જ્ઞાન અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org