________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૯
તેજ નેતા સૂર્ય ઉગતાં અંધકાર દૂર થતાં દિશાઓની ખબર પડતાં પથરા ખાડાથી ઉંચા નીચા ભાગો પ્રત્યક્ષ જણાતાં સીધા માર્ગને શોધી લે છે, અને રસ્તાના દેશ ગુણેને સમજીને બધાને સીધે રસ્તે દોરે છે, एवं तु सेहवि अपुटधम्मे
धम्मं न जाणाइ अबुज्झमाणे से कोविए जिणवयणेण पच्छा
સૂવા પાસતિ વધુળેવ રૂા. એ પ્રમાણે ના શિષ્ય પણ ધર્મ બરાબર ન સમજવાથી તત્વરૂપ ધર્મને ન જાણે, પણ જિન વચનથી પંડિત થતાં તે સમજે, જેમ સૂર્ય ઉગતાં ભેમીયે રસ્તે જાણે, તમે આ સાધુ પણ આંખથી જેવા માફક નવ તને સમજે છે.
ટી. અ. જેમ નેતા અંધકારથી છવાયેલી રાત્રિમાં ગહન અટવીમાં માર્ગ ન જાણે, પણ સૂર્ય ઉગતાં અંધારું દર થતાં રસ્તે ધી કાઢે, તેમ આ શિષ્ય પ્રથમ દિક્ષા લેતાં સૂત્રાર્થ ન જાણવાથી થોડે ધર્મ જાણવાથી મૃતચારિત્રરૂપ પુરો ધર્મ જે દુર્ગતિમાં જતા જીવોને ધારી રાખે છે, તે ન જાણવાથી અપુષ્ટ ધમી છે, વળી તે અગીતાર્થ હોવાથી સૂત્ર અર્થના પરમાર્થને ન જાણવાથી ધર્મ બરાબર સમજી ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org