________________
૩૦૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ભડકાથી બળતા ઘરે, બળતે બચાવા કઈ
દુ:ખ વેઠી જગાડે છે, તે પરમબંધુ લે જોઈ ના जह वा विससंजुत्तं भत्तं निद्धमिह भोत्तुकामस्स । जोवि सदोसं साहइ सो तस्स जणो परमबंधू ॥२॥ વિષ નાંખેલું હોય ભેજન, ઘીથી ભરેલું ખાતે જન તેને ઝેરની વાત જે કહે-તે સાચો બંધ હૃદયે રહે ૨In णेता जहा अंधकारंसि राओ
मग्गं ण जाणाति अवस्समाणे से सूरिअस्स अब्भुग्गमेणं
मग्गं वियाणाइ पगासियंसि॥१२॥ સૂ. અ જેમ નાયક સમુદાય સાથે જાણતા રસ્તે પણ જતાં રાતમાં વાદળાંના ગાઢ અંધકારથી રસ્તે જાણું શકતું નથી, (અને ફાંફાં મારે છે, પણ તે નેતા સૂર્ય ઉગતાં અંધારૂં ફર થવાથી પ્રકાશમાં આજુ બાજુને સંબંધ જાણું રસ્તો જાણી લે છે, . ટી. અ. સૂત્ર કાવ્યથી આ બીજે દષ્ટાંત કહે છે, જેમ પાણીથી ભરેલાં વાદળાંની કાળાશથી અંધારી રાત્રિમાં વ્યાપેલા અંધકારમાં અટવી વિગેરેમાં રસ્તાને જાણનારો ભેમી પણ જાણતા રસ્તે જતાં પણ અંધકારથી પિતાની હથેળીને પણ ન જેતે તે માર્ગને કેવી રીતે શોધે? પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org