________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૭
अह तेण मूढेण अमूढगस्स
कायव्व पूया सविसेसजुत्ता एओवमं तत्थ उदाहु वोरे -
अणुगम्म अत्थं उवणेति सम्म॥१॥ સૂ. અ. –જેમ માર્ગ ભૂલેલાને સીધે રસ્તે ચડાવનારને ઉપકાર માની વિશેષથી પૂજા કરવી, તેવી રીતે વીર પ્રભુ ઉપમા આપે છે કે સાધુને ભૂલતાં કોઈ ઠપકે આપે તે તે સીધે રસ્તે ચડાવવા બદલ તેની પૂજા કરવી.
ટી. અ–વળી આ અર્થની પુષ્ટિ કરે છે, જેમ તે ભૂલા પડેલા મૂહને સરે માર્ગે ચડાવવાથી તેણે તે સારે રસ્તે ચડાવનારા ડાહ્યા પુરૂષ ભીલ વિગેરેને પણ મટે ઉપકાર માની તેની પૂજા વિશેષથી કરવી, આ પ્રમાણેજ વીર પ્રભુ કે ગણધર ભગવંતા ખુબ વિચારીને કહે છે કે પ્રેરણા કરનારને ભૂલેલા સાધુએ મેટો ઉપકાર માની તેની પૂજા (બહુમાન) કરતાં વિચારવું કે આ દયાળુએ મને મિથ્યાત્વ રૂપી જન્મજરા મરણ વિગેરે અનેક ઉપદ્રવવાળા વનમાંથી સીધે રસ્તે બતાવી ઉગાર્યો, માટે મારે તેને વંદન વિનય સત્કાર કરીને પૂજા કરવી. આ મતલબના ઘણું દષ્ટાન્ત છે, गेहंमि अग्गिजालाउलंमि जह . पाम उज्झमाणमि जो बोद्देइ मुयतं सो तस्स जणो परमबंधू ॥१॥ ...
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org