________________
or wwwww wwwww
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૫ કેઈ ધમકાવે ત્યારે બુદ્ધિમાને પોતાની બુદ્ધિ તત્વાર્થ શોધવામાં મુકવી, જે-સાચો ઠપકે હોય તે કોઈ શું કામ કરે ! ખોટે ઠપકે હોય તો પિતાને લાગુ ન પડવાથી શા માટે લક્ષજ આપવું! અર્થાત બંને રીતે ક્રોધ ન કર.
- તથા બીજા કેઈ પિતાના કરતાં વધારે પાપી હોય તેવાએ પણ પ્રેરણા કરી હોય, તે જૈન ધર્મના આધારે કે લેક વ્યવહારની નીતિએ બેધ કર્યો હોય, તે પરમાર્થ વિચારીને તેના ઉપર ક્રોધ ન કરવો, તેમ તેને લાકડી વિગેરેથી પીડા ન કરવી, તેમ તેને કડવું લાગે તેવું કઠોર વચન પણ ન કહે. પણ મનમાં વિચારે કે મેં જ્યારે આવું અકાર્ય કર્યું ત્યારે આ માણસ પણ મને નિંદે છે, ! જે તને નિંદાથી ખોટું લાગતું હોય તે હવે આવું, અકાર્ય ન કરવું, પણ પૂર્વાચાર્યોએ જે પ્રમાણે સારું કાર્ય કર્યું છે તેવું મારે કરવું, પણ અકાર્ય ન કરવું, એ વાકય હું
ખીને તે પ્રમાણે વત્તીશ, એવી રીતે મધ્યસ્થ બનીને દરેકનું વાક્ય સાંભળીને સારું વર્તન રાખે, અને અકાર્યનું મિથ્યાદુકૃત દે, તથા તેમના આગળ બોલે કે આ મને ઠપકો નથી પણ મારું ખરૂં કલ્યાણ છે, આવી રીતે આપ - ઠપકો આપશે તેજ સાધુ પ્રમાદ નહીં કરે, ન અકાર્ય કરશે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org