SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. -~-~~-~~~-~~~- ~~-~~~-~~- ~ તે પણ ક્રોધ ન કરે, પણ જે આરંભ્ય હોય તે પુરૂં કરે તો જ છુટકે થાય, તે મારી ભૂલ મને બતાવે તે મારું તેમાં કલ્યાણજ છે એમ માનતે સાધુ મનમાં પણ જરા દુખાય નહિ. ण तेसु कुज्झे ण य पव्वहेजा ण यावि किंची फरुसं वदेजा तहा करिस्संति पडिस्सुणेजा सेयं खु मेयं ण पमाय कुज्जा॥९॥ ઉત્તમ સાધુને ઠપકો આપતાં તેમના ઉપર ક્રોધ ન કરે, ન તેને મારવા જાય, તેમ સામું કઠોર વચન પણ ન કહે, પણ એમ બેલે કે આપ જેવું સારું કાર્ય બતાવે છે અને પૂર્વાચાર્ય જે આચર્યું છે, તેવું કરીશ, તે મારૂ કલ્યાણ છે, અને આ ઠપકાથી બીજે પણ પ્રમાદ નહિ કરે, ટી. અ––આ પ્રમાણે સાધુને જેન કે જેને તરે ભૂલ બતાવી હોય ત્યારે તેમના ઉપર આત્માનું હિત માનીને કેાધા યમાન ન થાય, તેમ કોઈએ મહેણાં માર્યો હોય છતાં તેના ઉપર પણ કાધ ન કરે, आऋष्टेन मतिमता तत्त्वार्थ विचारणे मतिःकार्या यदि सत्यं काकोपः स्यादनृतं किं नु कोपेन ॥१॥ ડાહ્યાને ધમકાવે છતે તત્વાર્થ વિચારે બુદ્ધિ ધરે સાચે ઠપકે કેમ જ ક્રોધ, જૂઠા ઉપર ન કેપે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005352
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size12 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy