________________
nnnnn
vvvvvvv
ચામું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૧ શંકાઓ થાય અને મન ડોળાય તો તે બધીએ ગુરૂં પાસે રહેવાથી દૂર થાય, અને પોતે સ્થિર થઈને બીજાઓની પણ ભ્રાંતિઓ દૂર કરે, डहरेण बुडेणऽणुसासिए उ
- रातिणिएणावि समव्वएणं सम्मं तयं थिरतो णाभिगच्छे
णिजंतए वावि अपारए से॥७॥ નાનો કે મેટે સાધુ કેઈની ભૂલ થતાં તેને શીખામણ આપે, કે રત્નાધિક કે સરખી વયનાએ પ્રમાદ સુધારવા તેને કહ્યું હાય, તે સ્થિરતા ધારીને તે ન સ્વીકારે પણ સામે ક્રોધ કરે, તે તે હઠ કરવાથી સંસારથી પાર ન થાય,
ટી-વળી તે ગુરુ પાસે રહેલે કઈ વખત પ્રમાદથી અલિત થાય (ભૂલે) તે વખતે ઉમરે કે ચારિત્ર પર્યાયે નાનાએ ભૂલ સુધારી ટેક હોય, અથવા વયે કે પાયે મટાએ શિખામણ આપી હોય, કે “તમારા જેવાએ આવી ભૂલ કરવી યુકત નથી” અથવા રત્નાધિક–ચારિત્ર પર્યાયે કે મૃતથી મેટાએ અથવા સરખી ઉમરનાએ ભૂલ સુધારવા કહ્યું હોય, તે વખતે સાંભળનારને ક્રોધ ચડે કે હું આવા ઉત્તમ કુળને સર્વને માન્ય છતાં આ રાંકડે નીચા કુળમાં જન્મીને મને ધમકાવે, તેવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org