________________
૩૦૨]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
માની પેાતાની ભૂલનું મિથ્યા મે દુષ્કૃત ન લે, તેમ ભૂલ પણ ન સુધારે અને આવું ફરી નહીં કરૂં એવુ તેની શિખામણથી ન સ્વીકારે, પણ ઉલટા જવાબ દે, તેથી આ હઠાગ્રહી “સાધુ ક્રેપ કરી ભૂલ ન સુધારવાથી સંસારથી પાર નં જાય, અથવા આચાર્ય વિગેરે તેને સદુપદેશથી પ્રમાદથી દૂર કરી મેાક્ષમાં લઈ જવા ઉદ્યમ કરાવે તે પણ ભૂલ ન સુધારવાથી સંસાર સમુદ્રથી પાર ન જાય,
विउट्टितेणं समयाणुसि ट्रे डहरेण वुड्रेण उ चोइए य
अच्चुट्टियाए घटदासिए वा
अगारिणं वा समयाणुसिट्टे ॥८॥
કાઇ અન્યદર્શનીએ ભૂલેલા સાધુને જૈનસિદ્ધાંત અનુસાર મેધ આપ્યા હાય તેમ નાના મેટાએ પ્રેરણા કરી હાય, તથા હલકાં કૃત્ય કરનારી કે પાણીયારીએ ધમકાવ્યે હાય તા પણ ક્રોધ ન કરે, જેમ ગૃહસ્થા પેાતાનું કામ પુરૂં કરતાં સુધી મંડયા રહે તેમ સાધુએ પણ ભૂલ સુધારી લેવી, પશુ મનમાં ખાટું લગાડવું નહિ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org