________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
તથા જમીન તથા તથા સુતાં પણ આસન વિગેરે
નિસ્પૃહ રહે છે તથા શયન કરતાં પહેલાં પ્રથમ સંથારે તથા જમીન તથા પોતાના શરીરને દેખી પ્રમાજીને ગુરૂએ આજ્ઞા આપેથી સુએ, તથા સુતાં પણ જાગતા માફક સુએ, પણ અત્યંત એદી માફક ન જુએ, એ પ્રમાણે આસન વિગેરે ઉપર ઉઠતાં બેસતાં પણ શરીરને સંકેચી સ્વાધ્યાય તથા ધ્યાનમાં તત્પર સુસાધુએ રહેવું, આ પ્રમાણે સુસાધુને યોગ્ય બધી કિયામાં યુક્ત રહી ગુરૂકુલમાં રહેલે પોતે પણ સુસાધુ થાય છે, વળી ગુરૂકુળ વાસમાં રહેતાં ઈર્ષા સમિતિ વિગેરે પાંચમાં ઉપગપૂર્વક ક્રિયા કરે, તથા ત્રણ ગુપ્તિમાં અનુપગ ત્યાગી લક્ષ રાખી મન વચન કાયાને સ્થિર કરે, આ સમિતિ ગુપ્તિ સંબંધી ઉત્પન્ન થયેલી પ્રજ્ઞાવાળે તે આગત પ્રજ્ઞ અર્થાત્ કરવા ન કરવાને વિવેક સમજનારો પિતાની મેળે થાય છે, અને ગુરૂની કૃપાથી સમિતિ ગુપ્તીનું
સ્વરૂપ પિતે સમજીને બીજાને પણ તે કેમ પાળવી તથા તેનું ફળ શું થાય તે બતાવે છે. सहाणि सोचा अदु भेरवाणि
अणासवे तेसु परिव्वएजा निदं च भिक्ख न पमाय कुजा
कहकहं वा वितिगिच्छ तिन्ने ॥६॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org