________________
v
/
૨૯૮]
છેસૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. ગુરૂ કુળવાસમાં રહેતે સ્થાન શયન આસન વિગેરેમાં ઉપવેગ રાખે છે, તે ઉપગ રાખવા પી જે ગુણે થાય તે બતાવે છે, जे ठाणओ य सयणासणे य,
_ परक्कमे यावि सुसाहुजुत्ते समितीसु गुत्तीसु य आयपन्ने,
वियागरिते य पुढो वएजा ॥५॥ સ્થાને રહી કાઉસગ્ગ સ્થિરતાથી કરે. સુતાં બેસતાં ઉઠતાં જયણમાં સુસાધુને પરાક્રમ ફેરવે, તથા સમિતિ ગુપ્તિમાં પ્રજ્ઞા મેળવીને ગુરૂની કૃપાથી પિતે સમજીને બીજાને પણ જુદી જુદી રીતે કેમ પાળવી તથા તેથી શું લાભ થાય તે બતાવે છે,
ટી-જે સંસારથી ખેદ પામીને દીક્ષા લઈને હમેશાં ગુરૂ કુલવાસમાં સ્થાનમાં રહીને શયન આસન તથા તપ ચારિ. ત્રમાં પરાક્રમી બનીને સુસાધુ તે ઉક્ત વિહારથી નવ કલ્પ પાળનારાના જે આચારે છે, તે પાળનાર છે તે સુસાધુ યુક્ત છે. એટલે જેવી રીતે સુસાધુ જમીનને નજરે જોઈ પુંજી પ્રમાઈને પછી કાઉસગ્ન કરે છે, અને કાઉસગ્નમાં મેરૂ પર્વત માફક હાલ્યા વિના શરીરથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org