________________
ચાદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૭ ન હોવાથી તે ખરાબ ભાગ દેખાતાં મોઢા આગળને નાચ પ્રશંસવા ગ્ય થતું નથી,
તેજ પ્રમાણે બકરીના ગળામાં વાલુક ( ) ને અટકેલું દેખીને કોઈએ પગની પાનીથી ત્યાં ઠોકર મારતાં તેગળે ઉતરી ગયું તેથી બકરી સારી થયેલી જોઈને વૈદ્ય પાસે શીખ્યા વિના દેખવા માત્રથી કઈ વૈદ્ય બનેલે રાજાની રાણીને ગળામાં ગાંઠ થયેલી જોઈને તેણે પગની પાનીથી રાણીને લાત મારતાં તે મરી ગઈ. પોતે ઈનામને બદલે ફાંસીએ ચડ્યો) (આ બકરીને બદલે બીજે સ્થળે ઊટની વાત છે. અને તે પ્રમાણે કરતાં ઊંટ વૈદાના નામથી ઓળખાય છે) આવા કેટલાક દોષે ગુરૂ પાસે શીખ્યા વિનાના શિષ્યને સંસાર વધારનારા હોય છે, આ પ્રમાણે સમજીને મર્યાદામાં રહીને ગુરૂ પાસે રહેવું. તે બતાવે છે, સારી રીતે વત્તીને મુક્તિ જવા ગ્ય સાધુએ રાગદ્વેષ તજેલા સર્વજ્ઞ પ્રભુના વ્રત અનુષ્ઠાન આદરીને પોતે ધર્મકથા કહેતાં બીજાને બતાવે, તેથી ગુરૂ કુલવાસ બહુ ગુણોને આધાર છે, માટે ગચ્છમાંથી કે ગુરૂ પાસેથી જુદો પડીને વેચ્છાચારી ન થઈશ, જે આશુપ્રજ્ઞ–બુદ્ધિવાળો શિષ્ય ગુરુ પાસે રહીને વિષય કષાયો વડે આત્મા જાય છે, તેથી તે બંનેને ગુરૂના ઉપદેશથી કે પોતે તેનાં માઠાં ફળ સમજીને છોડે છે, અને સમાધિમાં રહે છે, આ પ્રમાણે જે સાધુ દીક્ષા લઈને રોજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org