________________
૨૯૪]
સૂયગડાંગ સત્ર ભાગ ત્રા.
:: ટી–આ પ્રમાણે દષ્ટાંન્ત બતાવીને તેને પરમાર્થ સમજાવે છે કે એ પ્રમાણે (તુ અવ્યય વિશેષ બતાવે છે) પૂર્વે જેમ પક્ષીની કાચી પાંખ બતાવી, અહીં તેને બદલે વિશેષ આ છે કે તે અપુષ્ટ ધર્મપણાવાળો શિવ છે, તેને સમજાવે છે કે જેમ કાચી પાંખવાળા પક્ષીના બચ્ચાને માળામાંથી ઉડવાનાં ફાંફાં મારતું જોઈ દુષ્ટ પક્ષીઓ તેને શિકાર કરે તેમ આ નવા કાચી વયના દીક્ષિતને ભણ્યા વિનાને તથા ધર્મમાં પરિણત થયા વિનાને જાણીને પાખંડીઓ કે પાપધમઓ તેને ફસાવે છે ફસાવીને તેને ગચ્છ સમુદ્રમાંથી જુદો પાડે છે, અને જુદા પાડી ઇંદ્રિયોની લુપતામાં પાડી પરભવની આસ્થા ઉઠાડી હવે આપણે વશ થયે છે, એમ માનનારા તેની પાસે પાપ કરાવે છે, અથવા કુલા ચારિત્ર તે ચારિત્રને તે પાપીઓની શીખવણીથી નકામું માનતાં જેમ પક્ષીના બચ્ચાને દૂર પક્ષીઓ મારી ખાય છે તેમ આ નવા પડી ગયેલા સાધુને મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ અને કષાયથી કલુષિત બનેલા આત્મા વાળાને પાપીઓ કુતીથિ છે સગાંવહાલાં કે રાજા વિગેરે ઘણા પુરૂષ તેને પૂર્વે હર્યા છે હરે છે, અને હરશે (અર્થાત્ * લાલચમાં નાંખીને સંસારમાં ફસાવી દુર્ગતિમાં મેકલશે, ) ( ત્રણ કાલમાં આવું થાય છે માટે કાવ્ય ગાથામાં ભૂતકાળ લીધે છે) હવે કેવી રીતે તેને હરે છે તે કહે છે પ્રથમ પાખડીઓ આ પ્રમાણે તે અગીતાર્થને ઠગે છે, “તમારા જૈન ધર્મમાં અગ્નિ બાળવી, ઝેર ઉતારવું, શિખાછેદ વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org