________________
ચાદમુ`. શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૯૩
પાંખ પુરી આવ્યા વિના પોતાના માળામાંથી ઉડવાની ઈચ્છા કરતાં તેને પાંખાના અભાવે તરફડતુ જોઇ ઢંક વિગેરે પક્ષીઓ માંસની પેશી સમજીને તેને હરીને મારી નાંખે છે;
ટી-પણુ જે સાધુ આચાર્યના ઉપદેશ વિના સ્વેચ્છાથી ગચ્છમાંથી એકલા પડીને જુદે વિચરે તે ઘણા દાષોને મેળવે છે. આ મતલબનું દૃષ્ટાન્ત બતાવે છે યથા (ષ્ટાન્ત તાવવા માટે) જે પ્રકારે નાનું પક્ષીનું બચ્ચુ જેનાથી ઉડાય તે પાંખનાં એ પાંખડાં પુરાં ન આવ્યાં હાય (ન ઉઘડ્યાં હાય) તે અપત્ત જાત કાડ઼ી પાંખવાળું બચ્ચું' પેાતાના માળા માંથી ઉડવાને ફાંફાં મારતાં જેવું જરા ઉડે છે કે તેને માંસની પેશી સમજીને અશક્ત અચ્ચાને ઢક વિગેરે ક્ષુદ્ર તે માંસ ખાનારાં પક્ષીએ પેાતાની ચાંચથી ઉપાડીને મારી નાંખે છે, एवं तु सेहं पि
ધમ્મ.
अपुष्ट
निस्सारियं बुसिमं मन्त्रमाणा
दियस्स छायं व अपत्तजायं, हरिंसु णं पावधम्मा अणेगे ॥सू३॥
તેમ આ નવા શિષ્યને ધર્મ પરિણત થયા વિનાના કાચી ઉંમરના જુદા પડેલા જાણીને જેમ પક્ષીના બચ્ચાને જૅક પક્ષી વિગેરે હરી જાય તેમ આવા શિષ્યને અનેક પાપધીએ તેને કુમાર્ગે દોરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org