________________
૨૯૨]
"સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
પાળતે નવ બ્રહ્મચર્યની વાડ સાથે સારી રીતે બ્રહ્મચર્ય પાળે, અથવા સુબ્રહ્મચર્ય તે સંયમ બરોબર પાળે, આચાયદિની આજ્ઞામાં જ્યાં સુધી એક્લવિહારની પ્રતિમા ન સ્વીકારે
ત્યાં સુધી રહે, અને તેમના કહેવા પ્રમાણે વર્તે અને જેના વડે કર્મ નાશ થાય તે વિનય બરોબર શીખે, અને આદરે તે ગ્રહણ અને આસેવન વડે વિનય કરે, (અને ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરે) વળી છેક ડાહ્યો સાધુ સંયમ અનુષ્ઠાનનું જે કાર્ય આચાય બતાવે તે જુદું જુદું કાર્ય કરવામાં પ્રસાદ ન કરે જેમ રોગી વૈદ પાસે દવાની વિધિ સમજીને તે પ્રમાણે વને તે ક્રિીતિ વધે. અને નિરોગી થાય તે પ્રમાણે સાધુ પણ સાવદ્ય ગ્રંથ (પ વિગેરે ક્રોધ વિગેરે) ત્યાગીને અશુભકર્મ રૂપ રોગ ત્યાગવાને દવારૂપ ગુરૂનાં વચનો માનીને તે પ્રમાણે વર્તતાં બીજા સાધુઓ પાસે વાહવા મેળવી મેક્ષ
મેળવે,
નિદા કિયા તપત્તનાત,
. सावासगा पवित्रं मन्नमाणं तमचाइयं तरुणमपत्तजातं,
ढंकाइ अव्वत्तगर्म हरेजा सू.॥२॥ પણ જે સાધુ આચાર્યની આજ્ઞા વિના એકલે ફરે તેના શુ હાલ થાય તે સમજાવે છે, કે જેમ પક્ષીનું બચ્ચું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org