________________
ચામું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૯૧
m
ometer
આ સૂત્ર—સમાચારીને પાઠ આપનાર આચાર્ય પણ ત્રણ પ્રકારના છે, ૧ સૂત્ર ૨ અર્થ અને ૩ બંને આપનાર છે, આ વના આચાર્ય મૂળ ગુણ મહાવ્રતો બરાબર પળાવે, અને બીજા ઉત્તરગુણેના સૂક્ષ્મના ભેદ પણ પળાવે.
નામનિષ્પન્ન નિક્ષેપ પુરો થયે, હવે સૂત્રાનુગમમાં સૂત્ર અટકયા વિના વિગેરેના ગુણવાળું બેલિવું તે કહે છે. गंथं विहाय इह सिक्खमाणो,
उठाय सुबंभचेरं वसेज्जा ओवायकारी विणयं सुसिक्खे,
जे छेय विप्पमायं न कुज्जा ॥सू.१॥ સસારની મેહરૂ૫ ગ્રંથિ છેડીને સાધુપણાની શિક્ષા માનો નિર્મળ સંયમ માટે તૈયાર થઈ સારું બ્રહ્મચર્ય નવાવાડા પાળતો રહે, અને આચાર્યની આજ્ઞા પ્રમાણે વસ્તી વિનય શીખે, અને તે ડાહ્યો સાધુ ધર્મ અનુષ્ઠાનમાં જુદી જુદી રીતે પ્રમાદ ન કરે.
આ પ્રવચનમાં સંસારનો (અસારો સ્વભાવ જાણીને સારી રીતે સમજીને મુમુક્ષુ જેના વડે આત્મા (જાળમાં) ગુંથાય તે ગ્રંથ ધન ધાન્ય ચાંદી એનું દાસ દાસી ઢેર વિગેરે છેડીને સાધુ બને તે ગ્રહણ આસેવન શિક્ષાને સમજીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org