________________
૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
શેાધીને લાવવાના ગુણ ધરાવનાર ઉત્તરગુણુ પાળનાર શિષ્ય છે, ઉત્તરગુણની ગાથા—
पिंडस्स जा विसोही समिईओ भावणा तवो दुविहो || पडिमा अभिग्गहावि य उत्तरगुण मो वियाणाहि ||१|| આહારાદિ વિશુદ્ધિ જાણુ, સમિતીએ ભાવના દુવિધ તપ ખાર પ્રતિમા અભિગ્રહ આણુ, ઉત્તરગુણા તેના કર ખપ ॥૧॥
અથવા બીજા ઉત્તર ગુણે! છતાં વધારે સકામનિર્જરાના હેતુરૂપ ખાર પ્રકારના તપ છે, તેથી તેને લીધેા એટલે છ અભ્યંતર છ ખાહ્ય એમ ખાર ભેદે તપ કરે તે જાણવા
શિષ્ય આચાર્ય વિના ન થાય માટે આચાર્યના ભેદો અતાવે છે.
आयरिओविय दुविहो पव्वावतो व सिक्खावतो य सिक्खावतो दुविहो गहणे आसेवणे चैव ॥नि. १३० ॥
શિષ્યની અપેક્ષાએ આચાર્ય પણ બે પ્રકારના છે, એક દીક્ષાને આપે છે, ખીન્ન ભણાવે છે, શીખવનાર પશુ એ પ્રકારે છે, એક તા સૂત્ર પાઠ આપે છે, બીજા દેશવિધ ચક્રવાલ સમાચારીની ક્રિયા સમજાવીને કરાવે છે,
गाहाविंतो तिविहो सुत्ते अत्थे य तदुभए चेव मूलगुण उत्तरमुणे दुविहो आसेवणाए उ ।। नि. १३१ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org