________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૮૯
અને ભાવથી ગાંઠ જે શિષ્ય છેડી દે અથવા જે શિષ્ય આચારાંગાદિ ગ્રંથ (સૂત્ર) જે શીખે, તે કહેશે તે શિષ્ય બે પ્રકારે જાણવો, (૧) દીક્ષા આપવી, (૨) ભણાવવો, જેને દીક્ષા આપીએ કે સૂત્ર ભણાવીએ તે બે પ્રકારને શિષ્ય જાણવે, પણ અહીં શિક્ષા ભણાવવાને અધિકાર છે, તે કહે છે, सो सिक्खगो य दुविहो गहणे आसेवणा प णायव्यो . .: गहणंमि होति तिविहो मुत्ते अत्थे तदुभए अनि. १२८॥
તે શિક્ષા ગ્રહણ કરનાર બે પ્રકારનો શિષ્ય છે, પ્રથમ શિખામણ લે, અને પછી તે પ્રમાણે વર્તે, તેમાં પ્રથમ શિખામણ લેનાર ત્રણ પ્રકારે છે, સૂત્ર ભણે પછી અર્થ ભણે, કેઈ બંને સાથે ભણે. आसेवणाय दुविहो मूलगुणं चेव उत्तरगुणे य मूलगुणे पंचविहो उत्तरगुण बारसविहो उ नि. १२९॥ - સૂત્ર તથા અર્થ ભણ્યા પછી તે પાળવા માટે આવના (આચરણ) છે, તે બે પ્રકારે છે, તેથી આસેવના વડે શિષ્ય બે પ્રકારે થાય છે, એક તે મૂળ ગુણે (મહાવ્રતોનું પાલન કરનાર છે, બીજે ઉત્તર ગુણ સંબંધી અનુષ્ઠાન કરનારે છે, તે મૂળ ગુણ પંચમહાવ્રત તે પાંચ પ્રકારે જીવહિંસા નિષેધ વિગેરે પાળનાર છે, તે મૂળગુણ સેવનાર શિક્ષક (શિષ્ય) છે, તેજ પ્રમાણે ઉત્તર ગુણમાં સારી રીતે નિર્દોષ પિડ વક્ત ૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org