________________
૨૮૮]
સૂયગડાંગ સૂત્ર, ભાગ ત્રીજો ગ્રંથ નામનું સૈાદમું અધ્યયન કહે છે. તેરમું કહ્યું, હવે ચિદમું શરૂ કરે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, આ આંતરારહિત (તેરમા) અધ્યયનમાં યથાતથ્ય એટલે શુદ્ધ ચારિત્ર કહ્યું, અને તે બાહ્ય અભ્યતર ગ્રંથ (ગાંઠ) ધન તથા કષાય વિગેરે ત્યાગવાથી શોભે છે, તે પરિગ્ર ત્યાગવાનું આ અયયન છે, આવા સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગકારો ઉપક્રમ વિગેરે થાય છે, તેમાં ઉપકમ કારમાં બતાવેલ અધિકાર આ પ્રમાણે છે, બાહ્ય અશ્વેતર બંને પ્રકારનો ગ્રંથ પરિગ્રહ) ત્યાગ, નામનિષ્પન્ન નિક્ષેપોમાં આદાન પદથી અને ગુણ નિ પણાથી ગ્રંથ એવું આ અયયનનું નામ છે તે ગ્રંથને અધિકાર નિયુક્તિકાર કહે છે, गंथो पुबुद्विट्ठो दुविहो सिस्सो य होति णायचो. पव्वावण सिक्खावण पगयं सिक्खावणाएउ । नि. १२७॥
ગાથા-દીક્ષા પૂર્વે કહે છે, તે ગ્રંથ ગ્રહણ કરનાર શિષ્ય બે પ્રકારનો છે દીક્ષા લેનાર અને પછી દશ પ્રકારની સમાચારી શીખનાર છે દિક્ષાની વાત પૂર્વે કહી છે, અહીં શિક્ષા લેવી અને તે પ્રકારે ચાલવાનું છે,
ટીકા અર્થ-ગ્રંથ દ્રવ્ય અને ભાવ એમ બે ભેદોથી ભુલક નિચ્ચ નામના અધ્યયનમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં વિસ્તારથી કહેલ છે, પણ અહીં તે બંને પ્રકારની દ્રવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org