________________
તેરમુ શ્રી યાથાતથ્ય અધ્યયન
[૨૮૭
સાચા ધર્મને દેખતે બધાં પ્રાણીઓતે દુ:ખ દેવાનું છેડીને જીવિત મરણની આકાંક્ષા છેાડી ચારિત્ર પાળે, અને સંસાર અંધનથી મુકત થાય, અથવા બુદ્ધિમાન સાધુ માયા છેડીને મેાક્ષમાં જાય,
બધાં અધ્યયન સમાપ્ત કરવા સાર કહે છે.
આહુત્તડીય' વિગેરે યથાતથ્ય (સાચા ભાવ) ધર્મ માર્ગ સમવરણુ એ ત્રણ અધ્યયનના સાર સૂત્રમાં આવેલ સમ્યકત્વ અથવા ચારિત્ર તેને દેખતા વિચારતા સૂત્ર તથા અર્થને સારી રીતે ક્રિયા કરવા વડે પાળતા સ્થાવર જંગમ બધા જીવોમાં જે સૂક્ષ્મ બાદરના ભેદ છે, તે પૃથ્વી કાય વિગેરેને દડ દેવાય છે તે જીવલ્ડિંસાની ક્રિયાને છેડીને પોતાના જીવ જાય તે પણ સાચાધ`ને આળ’ગવો નહિ, તે કહે છે, અસયમ જીવિત કે લાંબે કાળ જીવવાની ઈચ્છા સ્થાવર જંગમ જીવોની હિંસા કરીને ન રાખે, તેમ પરીષહની વેદનાથી કટાળીને વેદના સહન ન થાય તેા પાણીમાં અગ્નિમાં કે ઉંચેથી ભૂસકે! મારીને બીજા જીવોને પીડા કરીને મરવાની પણ ઈચ્છા ન રાખે, આ પ્રમાણે સાચા ધર્મી ઈચ્છતા જીવહિંસા છેડી જીવિતમરણુ ન ઇચ્છતા ઉદ્યુત વિહારી બનીને બુદ્ધિમાન સાધુ માહનીય કર્મની માયામાં ન વીંટાતા સાંયમ પાળી મેાક્ષમાં જાય, તેરમુ અધ્યયન યાથાતથ્ય નામનું પુરૂં થયું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org