________________
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
- સાધુએ પૂજા કે સરકાર વિગેરેથી નિરપેક્ષ થઈને તપ અને ચારિત્ર વિગેરેને આરાધવું, તેમ વિશેષ નિસ્પૃહી થઈને ધર્મદેશના દેવી, આ અભિપ્રાયથી કહે છે. સાધુ ઉપદેશ આપતાં વસ્ત્ર પાત્ર વિગેરે મળવાની આકાંક્ષા ન રાખે તેમ પિતાની આત્મ પ્રશંસા (કતિ) ન વા છે, તથા સાંભળનારનું મનખુશ થાય તેવી રાજકથાની વિકથા કે બીજાને ઠગવાની કથા ન કહે, તેમ તે જે દેવતાને માનતે હોય તેની નિંદા વિગેરે ન કરે, બધા અનર્થો ત્યાગીને રાગદ્વેષ વિના સાંભળનારના અભિપ્રાયને વિચારી સમ્યગ્દર્શન વિગેરેનું ધર્મનું સ્વરૂપ બતાવે, તેમ અનાકુલ તે સૂત્ર અર્થે બરોબર સમજીને અકષાયી સાધુ રહે, आहत्तहीयं समुपेहमाणे
सव्वेहिं पाणेहिं णिहाय दंड णो जीवियं णो मरणाहिकंखी
परिव्वएजा वलया विमुक्के
(મેદાવી વવિઘમુક્ય) ર૩ आहत्तहीयं नाम त्रयोदशमध्ययनं
समत्तं (गाथा ५९१)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org