________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[ ૨૯
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
પ્રત્યયા (ચિન્હ) દેખાતાં નથી, તથા અણિમાદિ આઠ ગુણવાળું એશ્વર્ય ( લબ્ધિ) નથી, તથા જૈનધર્મને રાજાઓ વિગેરે માનતા નથી. વળી જેન સૂત્રોમાં જીની અહિંસા બતાવે છે, અને જગતું આખું જીથી ભરેલું છે, તેથી અહિંસા પળવી મુશ્કેલ છે, વળી તમારામાં પવિત્રતા માટે સ્નાન વિગેરે નથી, આવાં શઠનાં વાક્ય વડે ઇંદ્રજાળ જેવી મીઠી વાણીથી પાખંડીઓ ભેળી સાધુને ઠગે છે, તેમ સગાં વિગેરે આવી રીતે કહે છે, તમારા સિવાય અમારે કોઈ પિષક નથી, તેમ અમારા પછવાડે બીજે નામ રાખનાર નથી, તું જ અમારે બધી વાતે માનનીય છે, તારા વિના બધું શૂન્ય દેખાય છે, વળી રડાના ગાયન તે નૃત્ય વિગેરેનું આમંત્રણ આપી તેને ચારિત્ર ધર્મથી પાડી નાંખે છે, એ પ્રમાણે રાજા વિગેરે પણ લલચાવી પિતાને સ્વાર્થ સાધે છે, આ પ્રમાણે નવાં દીક્ષિતને એકલે જાણીને અનેક પ્રકારે લલચાવી તેને હરે છે, ओसाणमिच्छे मणुए समाहिं
अणोसिए णंतकरिति णचा ओभासमाणे दविपस्स वित्तं
ण णिकसे बहिया आसुपन्नो ॥४॥
!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org