________________
૨૪]
1 સાંભળનારી પરખદાના કર્મો તથા અભિપ્રાય સમજીને ધીર બુદ્ધિવાળા સાધુ ઉપદેશ આપીને સાંભળનારનાં સથા પાપા છેડાવે, અને તેમને સમજાવે કે સ્ત્રીનાામાં લુબ્ધ થાઓ છે, પણ તેનાથી ભય પામેા છે, આ પ્રમાણે વિદ્વાન સાધુ પરના અભિપ્રાય જાણી ઉપદેશ આપી ત્રસ થાવર વોનું હિત થાય તેવો ઉપદેશ આપે,
- સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
&
ટી-ધીર–અÀાન્ય અથવા સુબુદ્ધિથી અલંકૃત સાધુ ઉપદેશક ઉપદેશના સમયે ધર્મ કથા સાંભળનારની પરીક્ષા કરે કે તે કયુ' અનુષ્ઠાન (ધર્મક્રિયા) કરે છે, અથવા આ મહેાળ કમી છે કે હળુ કમી છે, તથા તેને અભિપ્રાય શું છે, તે જાણી લે, આ બધું સાંભળનારી પરખદાનું જાણીને પછી ઉપદેશ કરે, કે જેથી સાંભનારને જીવ અજીવ વિગેરે પદાર્થોનું જ્ઞાન થાય, તથા તેનું મન ન દુ:ખાય, પણ પ્રસન્ન થઈને સાંભળે, એજ સંબ ંધી કહે છે, વિશેષે કરીને તેના અંત:કરણના પાપ ભાવો ( મલિન વિચારે )ને દૂર કરે, (તુશબ્દથી) તેનામાં વિશિષ્ટ (ઉત્તમ) ગુણાનું આરોપણ કરે આયમાવું એવો પાડે બીજી પ્રતિમાં છે, તેને અર્થ આત્મભાવ–અનાદિ ભવાના અભ્યાસથી લાગેલું મિથ્યાત્વ વિગેરે દુગણું દૂર કરે, અથવા આત્મભાવ-વિષય વાંછનાથી અનાચાર સેવતા હાય તે તે દૂર કરે, તે ખતાવે છે, કાઇનું રૂપ સુંદર હાય તો તે આંખ અને મનને હરણુ કરે, તેવી સ્ત્રીના અંગઉપાંગે. આંખના કટાક્ષથી જોવુ વિગેરેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org