________________
[ ૨૮૩
કહેતાં પણ તે ન સમજે, અને વધારે એલચાલ થતાં સામેવાળા સાધુ શ્રાવકની હત્યા પણ કરાવે, જેમ પાલક પુરાહિતે ખંધક મુનિના વધ કરાવ્યા, તેજ ક્ષુદ્રવ બતાવે છે, તે અન્ય દર્શની જૈનેાનું કડવું વચન સાંભળીને કાપાયમાન થઇને બેલનારનુ લાંબુ આયુ પણ ટુંકુ કરે, તેથી ધર્મ દેશના દેવા પડેલાં પુરૂષના વિચારા જાણીને પછી ઉપદેશ કરવા, તે આ પ્રમાણે-આ પુરૂષ કાણુ રાજાતિ છે, કયા દેવને માનનારા છે, અથવા તેનુ મતવ્ય શું છે ? કેાઇઃ મતને આગ્રહ છે કે નહિ, આ બધું સમજીને તેને ઉચિત ઉપદેશ દેવા, એ બધું સમજ્યા વિના ઉપદેશ દેવા જતાં પારકાને વિરોધનું' વચન કહેવા જતાં પારકે પ્રાણુ લે, એટલે આ લેાકનું હિત બગડયું, અને પોતે તેને મારવાનું નિયાણું કરે, તે તેને તથા સામેવાળાને બગાડ થાય માટે ખાખર અનુમાનથી પરીક્ષા કરી પારકાને ઉપદેશ દેવાની યેાગ્યતા વાળે ખીજા વેાને સાચા ધર્મનું જીવાદિક સ્વરૂપ પોતાના તથા પરના ઉપકાર માટે ખતાવવુ, कम्मं च छंदं च विगिंच धीरे
તેરમું શ્રી ચાથાતથ્ય અધ્યયન.
10
विणइज उ सव्वओ (हा) आयभावं रुवे लुप्पंति भयावहेहिं विज्जं गहाया तस थावरेहिं ॥२१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org