________________
તેશ્ય શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૮૧
સાધુઓ અજેનની પણ નિંદા થાય તેવાં મર્મવેધક વચને ન બોલે. છે. વળી બીજાના ઉપદેશ વિના પિતાની મેળે સમજે.
પ્ર-શું?
ઉ-ચાર ગતિવાળો સંસાર છે અને તેનાં કારણે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ એમ પાંચ છે તે, તથા અશેષકર્મ ક્ષય થવાથી મોક્ષ મળે તથા તેનાં કારણે સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્ર આ બધું પિતાની મેળે કે અન્ય ગુરૂ તે આચાર્ય વિગેરે પાસેથી સાંભળીને બીજા મોક્ષાભિલાષી જીવોને શ્રુત ચારિત્રરૂપ ધર્મ કહે.
પ્ર–કેવો? વારંવાર જન્મે તે પ્રજા સ્થાવર જંગમ છે, તેમનું હિત થાય તે સદા ઉપકારી ધર્મ કહે, એમ ઉપાદેય પ્રથમ બતાવીને હવે ત્યાગવા ગ્ય બતાવે છે, જે નિદનીય છે. તેવા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ્ય જે કર્મ બંધનના હેતુઓ છે, તે નિયાણું તે ભેગેની ઈચ્છા સહિત વતે છે, તે સનિદાન. અર્થાત્ હું આવી રીતે ધર્મ કરીશ, કે ઉપદેશ આપીશ, તે લોકો તરફથી મને બહુમાન તથા જોઈતી વસ્તુઓ મળશે, આવા ભેગેના કારણેને મુનિ મહર્ષિઓ ઉત્તમ સાધુઓ હોય, તે ચારિત્રમાં વિઘરૂપ આ કૃત્યને સમજીને કોઈ પણ જાતની આશંસાવાળું કૃત્ય ન કરે; (પણે નિર્મળ ભાવથી જ્ઞાન ભણે ચારિત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org