________________
૨૮૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
જ્યારે પણ ખેલવું હાય, ત્યારે સયમને ખાધા ન લાગે, તેવી રીતે ધર્મના સંબંધ કરે,
પ્ર.—શું વિચાર કરીને? શું એટલે? તે બતાવે છે, એકલા અસહાયવાળા જ ંતુને તેની કરેલી શુભ અશુભ કરણીને આધારે પરલેાકમાં જવાનું થાય છે, તથા પૂર્વે કરેલી કરણીને આધારે ત્યાંથી આવવાનું થાય છે, કહ્યું છે કે ક કરે છે એકલા, ભાગવતા કુલ એક,
જન્મે મરેજ એકલે, ભવાંતરે પણ દેખ.” ॥૧॥ માટે ઉપરથી સહાય કરનારા બીજા દેખાય તાપણુ પરમાર્થથી વિચારતાં ધર્મ છેાડીને બીજો કેાઈ સહાયક નથી, આ વિચારીને મુનિઓને ઉચિત મૌન તે સચમ ધર્મ મુખ્ય છે તે ખતાવે.
4
सयं समेच्चा अदुवा विसोच्चा भासेज धम्मं हिययं पयाणं
जे गरहिया सणियाणप्पओगा
ण ताणि सेवंति सुधीरधम्मा ॥ १९ ॥
પેાતાની મેળે સમજે, અથવા ગુરૂ પાસે સાંભળીને જીવાનુ હિત થાય તેવા જ્ઞાન ચારિત્રરૂપ ધર્મ કહે, તથા સ'સારવાસનાં નિયાણાં ન કરે, તથા સુધીર ધર્મ વાળા ઉત્તમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org