________________
૨૭૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
nuorinnavinnan
- (૧) ખડેલા હાથે, (૨) ન ખરડેલા હાથે (૩) ગૃહસ્થ પિતાને માટે કાઢેલું (૪) તેલ ઘી વિગેરેના લેપ રહિત (૫) પીરસવા કાઢેલ (૬) પીરસતાં બચેલ (૭) ફેંકી દેવા જોગ જિન કલ્પી સાધુને પાછલી બે રીતે કપે, અર્થાત્ ગૃહસ્થને ફેકી દેવા જેવું જે અન્ન વિગેરે હોય તેનાથી પિતાનો. નિર્વાહ કરે, કાયાને ભાડું ફક્ત આપે, અથવા જે જે અભિગ્રહ ધારે તે પ્રમાણે મળે તે એષણા, ન મળે તે અનેષણ સમજીને કયાંય લેવા પસતાં તેવો આહાર મળે પણ મૂકિત (લાલચુ) ન થાય, પણ શાંતિથી શુદ્ધ ભિક્ષા લે अरतिं रतिं च अभिभूय भिक्खू
बहुजणे वा तह एगचारी एगत मोणेण वियागरेजा
- एगस्स जंतो गति रागती य ॥१८॥ - ખેદ તથા હર્ષ છોડીને સાધુ સમુદાયમાં હોય કે એલે હોય તેને કોઈ ધર્મ પૂછે ત્યારે સંયમ ધર્મ સમજાવી કહે કે આ એકલા જીવને ગતિ આગતિ તેણે કરેલા પૂર્વ કૃત્યેના અનુસાર ફળ મળે છે, માટે પાપ ત્યાગી ધર્મ કરો,
ઉપર બતાવ્યા પ્રમાણે સાધુને અનુકૂળ વિષયની પ્રાપ્તિ છતાં પણ ત્યાં રાગષ કર્યા વિના દેખવા છતાં ન દેખ્યું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org