________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૭૭
- સાધુ શરીરની મૂછ મુકીને ધર્મને સમજેલ ગામ નગરમાં ગોચરી જતાં એષણા અનેષણું શુદ્ધ અશુદ્ધ આહાર કે પાણી સંબંધી સમજીને શુદ્ધ મળે તે પણ પૃદ્ધ ન થતાં સંભાળીને લે.
આ પ્રમાણે મદસ્થાન છોડેલો ભિક્ષાથી જીવન ગુજારનાર ભિક્ષુ કે હોય તે બતાવે છે, મૃત મરેલા માફક સ્નાન વિલેપનના સંસ્કાર (ભા)ને અભાવ છે, જેને તેવી અચ તનુ-શરીરવાળે તે મૃતાર્ચ–અથવા મેદન–મુત્ આનંદ
ભાવાળી અર્ચા પદમલેશ્યા વિગેરે જેને છે તે મુદચ્ચે પ્રશસ્ત લેશ્યાવાળા સાધુ હોય, તથા ધર્મ દીઠે તે સમજેલ છે યથાવસ્થિત શ્રુત ચારિત્રરૂપ ધર્મ તેવા સાધુજી ગામ નગર મડંબ વિગેરે સ્થળમાં ગોચરી માટે ગયેલ હોય, તથા ધન્ય તથા ઉત્તમ સંઘયણવાળા હોય તે એષણ શુદ્ધ આહાર શોધી તપાસીને લે તે એષણાને જાણે, તથા ઉગામ દેવ (સાધુ નિમિત્તે જીવહિંસાને આરંભ થાય તે) અનેષણ ન લેવા યોગ્ય આહારને તથા તે છોડવાનું તથા ના છેડે તે અશુભ કર્મ બંધાવાનો વિપાક-ફળને જાણે છે, તેથી અનમાં પાણીમાં સારી વસ્તુમાં મૂછ ન રાખતાં સામાન્ય વસ્તુની નિંદા ન કરતાં ઉચિત લઈને વિચરે, તે બતાવે છે,
સ્થવિર કલ્પી સાધુ કર દોષ રહિત ભિક્ષાગ્રહણ કરે, જિનકલ્પી સાધુ પાંચને અભિગ્રહ બેને ગ્રહ તે આ પ્રમાણે. संसह मसंसट्ठा उद्धड तह होति अप्पलेवा य उग्गहिया पग्गहिया उज्जिय धम्मा य सत्तमिया ॥२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org