________________
૨૭૬]
-
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ઉપર કહેલા બધા મદે છેડીને ધીરસાધુઓ ફરીને તે સેવન કરતા નથી, તે સુધીર ધર્મવાળા ઉંચનીચ બંને ગાત્ર છેડીને તે મહર્ષિઓ સર્વોત્તમ અગોત્ર ગતિ કહે છે તે મોક્ષને પામે છે,
હવે મદસ્થાનોને ન કરવાનું બતાવીને તેની સમાપ્તિ કરે છે, ઉપર બતાવેલ પ્રજ્ઞા વિગેરે મદસ્થાને સંસાર ભ્રમણનાં કારણે સારી રીતે જાણીને તેને છોડે, ધી બુદ્ધિ વડે રાજે શોભે તે ધીર વિદિવવેદ્ય તત્વજ્ઞ પુરૂષો આ જાતિ વિગેરે મને આદરતા નથી
પ્ર.–આવા કોણ?
ઉ.—સુધીર-સુપ્રતિષ્ઠિત ધર્મ ગ્રુતચારિત્રરૂપ જેમને છે તે સુધીરધર્મવાળા બધા મદો છોડીને મહર્ષિઓ ઉત્તમ -પ વડે કર્મ મેલ ધોઈને બધા ઉંચ ગોત્રને ઉલંઘીને સૌથી
ચી મેક્ષ નામની સર્વોત્તમ ગતિને મેળવે છે, એ શબ્દથી જાણવું કે કદાચ તે ભવમાં મેક્ષે ન જાય તે ક૯પાતીત એવાં પાંચ અનુત્તર વિમાનમાં જાય છે, અગોત્રપદ મેળવે તેથી જાણવું કે ત્યાં નામ કમ આયુ વેદનીય વિગેરે ઘાતી કે અઘાતી કર્મ એક પણ હેતું નથી,
भिक्खू मुयच्चे तह दिधम्मे
गामं च णगरं च अणुपविस्सा से एसणं जाणमणेसणं च
अन्नस्स पाणस्स अणाणुगिद्दे॥१७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org