________________
તિરમ્ શ્રી યથાતથ્ય અધ્યયન.
- [૨૭૫ - (૧) તીકણબુદ્ધિમદ, (૨) તપમદ (૩) ગોત્રમદ અને આજીવિકા તે અર્થમદ ચોથ કહ્યો છે, તે ચારે નમાવે, છોડે, તે પંડિત અને ઉત્તમત્તમ સાધુ જાણું,
આ પ્રમાણે બુદ્ધિનો મદ કરી બીજનું અપમાન કરતાં પિતે જ બાળક જે તુચ્છ ગણાય છે, એથી બુદ્ધિને મદ ન કર, ફક્ત આજ મદ ન કરે, એમ નહિ, પણ સંસારથી છુટવાવાળાએ બીજા મદે પણ ન કરવા, તે બતાવે છે, તીણબુદ્ધિથી મદ થાય તે પ્રજ્ઞામદ તેને તથા નિશ્ચયથી ૨ તપ મદને કાઢજે, હું જ યથાચોગ્ય શાસ્ત્રને વેત્તા છું હું જ ઉત્કૃષ્ટ તપ કરનારે છું, તથા ઈક્વાકુવંશ. હરિવંશ વિગેરે ઉંચ ગોત્રમાં જન્મ્યો માટે શ્રેષ્ઠ એ (૩) ગોત્રને ગર્વ છેડી દેજે, તથા જેના વડે આજીવિકા ચાલે તે આ જીવ-દ્રવ્ય સમૂહ તેને પ્રાપ્ત તે આ જીવક (૪) અર્થમાં ધન સત્તાને મદ પણ ત્યાગજે, ચ શબ્દથી બાકીના ચાર મદને પણ છોડજે, તેના જવાથી (છોડવાથી) પંડિત તત્ત્વવેત્તા જાણે, આ બધા મદો છેડનાર ઉત્તમ પુદગલ–આમા થાય છે, પુદગલને બીજો અર્થ પ્રધાન છે, તેથી ઉત્તમથી પણ ઉત્તમ જાણો, एयाई मयाई विगिंच धीरा
___ण ताणि सेवंति सुधीरधम्मा ते सव्वगोत्तावगया महेसी ... उच्च अगोतं च गतिं वयंति ॥१६॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org