________________
1. સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પરમાર્થ જાણનાર માને છે, પ્ર-આવો કોણ હોય? ઉજેણે શાસ્ત્રોની ગંભીરતાના પરમાર્થને જાયે નથી, તે પિતાની બુદ્ધિમાં સર્વપણું સમજીને ગર્વ કરે, પણ તે સમાધિ શાંતિને ન પામે; એ મુદ્દાની વાત યાદ રાખવી, હવે બીજાં મદ સ્થાનેને બતાવે છે, અથવા બીજી રીતે બતાવે છે કે જેને અંતરાય કર્મ તુટેલું છે તે લબ્ધિવાન પોતાને તથા પારકાને માટે ધર્મોપકરણો વિગેરે જલદી લાવવામાં સમર્થ હેય તે તુચ્છ સ્વભાવથી લાભ મદમાં લેપાય, તે પણ સમાધિ પામતું નથી, તે સાધુ પણ બીજા લબ્ધિરહિત સાધુને અશુભ કર્મના ઉદયથી વસ્તુ ન લાવતે દેખીને તેને તિરસ્કાર કરે, ધિક્કારે, અને બોલે કે મારા જેવો સર્વ સાધારણ શયા સંથારે વિગેરે ઉપકરણને લાવનારે બીજે કઈ નથી, બાકીના બીજા બધા પોતાનું પેટ ભરવામાં વ્યગ્ર થયેલા કાગડા જેવા છે તેમનાથી મારે શું પ્રયોજન છે? આવી રીતે બાળક જેવી તુચ્છબુદ્ધિવાળે મૂર્ખ માણસ બીજા સાધુઓની નિંદા કરે, पन्नामयं चेव तवो मयं च
णिन्नामए गोयमयं च भिखू आजीवगं चेव चउत्थमाहु
• से पंडिए उत्तम पोग्गले से ॥१५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org