________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[ રોકવું
કરે? અથવા ધર્મકથાના અવસરે વ્યાખ્યાન પણ ન આપે, એમ અહંકારે ચડેલો થાય તે માટે કહે છે, अन्यैः स्वेच्छारचितार्थ विशेषान् श्रमेण विज्ञाय । कृत्स्नं वाङमयमित इति खादत्यङगानि दर्पण ॥१॥ - બીજાઓએ પિતાની ઈચ્છાથી બનાવેલ (પદ કાવ્ય) ને શ્રમથી સમજીને તેના વડે પંડિત બનેલો મનમાં સમજે કે હું બધાં શાસ્ત્રોમાં પારંગામી થયો છું એમ સમજીને અહંકારથી અંગોને ખાય છે (બીજને તિરસ્કાર કરે) एवंण से होइ समाहिपत्ते,
जे पन्नवं भिक्खु विउक्सेज्जा अहवाऽवि जे लाममयावलित्ते
अन्नं जणं खिंसति बालपन्हे ॥१४॥
એમ કરવાથી તે સાધુ સમાધિ શાંતને ન પામે, કારણ કે જે બુદ્ધિવાન સાધુ બુદ્ધિને અહંકાર કરે અથવા લબ્ધિધારી લાભ મદનો અહંકાર કરે, તે બાળ બુદ્ધિવાળે બીજા સાધુને વાત વાતમાં હલકો પાડે છે,
હવે આવા સાધુના દેશો બતાવે છે, ઉપર બતાવેલ પ્રક્રિયા વડે પારકાને પરાભવ કરીને પોતાનું માન વધારતે બધાં શાસ્ત્રો ભણવા છતાં તત્વાર્થમાં નિપુણમતિ છતાં સમાધિરૂપ મોક્ષમાર્ગ જ્ઞાનદર્શન ચારિત્ર કે ધર્મ ધ્યાનરૂપ માર્ગને પામતે નથી, ઉપરથી જ ફક્ત પોતે પિતાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org