________________
૨]
- સુયડાંગસૂત્ર ભાગ ત્રીજો પૂછતાં તરત જવાબ આપનાર [હાજર જવાબી હોય, અથવા ધર્મકથા કરવાના સમયમાં જાણી લે કે સાંભળનારે પુરૂષ કેણ છે. કયા દેવને નમનારે છે, કયા મતને માને છે, એમ બધું પિતાની તીક્ષણ સમયસૂચકતાની બુદ્ધિથી જાણે, તેથી યોગ્ય રીતે બેલે, તવિશારદ તે અર્થ ગ્રહણમાં સમર્થ અને શ્રોતાને અનેક રીતે યુતિથી સમજાવે, (ચ શબ્દથી જાણવું કે, તે પ્રમાણે સાંભળનારના અભિપ્રાયને પ્રથમ જાણું લે, તથા આગાઢા-અવગાઢા પરમાર્થ સમજાવનારી તત્વજ્ઞાન સમજાવનારી પ્રજ્ઞા બુદ્ધિવાળો તે આગાઢપ્રજ્ઞ સાધુ કહેવાય, તથા સારી રીતે ધર્મવાસનાથી ભાવિત આત્મા જેનો છે તે સુવિભાવિતાત્મા છે, આવી સત્ય ભાષા વિગેરેના ગુણોથી શેભીતે સાધુ થાય છે,
' આવા ગુણવાળે થયા પછી તે ગુણે જે નિર્જરાનું કારણ છે, તેનાથી પણ અહંકારી બને, મનમાં સમજે કે. હુંજ ભાષાની વિધિ જાણનારો છું, હુંજ સાધુવાદી છું, મારા જેવો પ્રતિભાશાળી બીજે નથી, વળી મારા જેવો અલોકિક તે જૈન ધર્મનાં લકત્તર શાસ્ત્રોના પરમાર્થને જાણનાર અવગાઢ પ્રજ્ઞાવાળે બીજે કઈ નથી, હું જ સુભાવિતામા છું, આમ ગુણોથી અહંકારે ચડેલે પોતાની બુદ્ધિથી બીજા માણસને અવગણે, અને બેલે કે આવા મૂર્ખાથી દુઃખથી સમજે તેવા કુંડીના કપાસ જેવા અમૂચિ (મૂઢ થી વાર્તાલાપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org